Year of Establishment

2

0

0

6

Latest News
Logo
  30/04/2025
Gujarat Sthapana Divas 01 May 2025

 આજે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ છે. મહાગુજરાત આંદોલનના પ્રતાપે બૃહદ મુંબઇ રાજ્યના બે ભાગલા પડ્યા અને ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યા છે. તેની સાથે જ મરાઠી ભાષી મહારાષ્ટ્ર રાજ્ય અસ્તિત્વમાં આવ્યુ હતુ. આમ આજે મહારાષ્ટ્ર સ્થાપના દિવસ પણ છે. દુનિયામાં શ્રમિકો – મજૂરો અને કામદારોની મહેતનનું સમ્માન અને તેમના અધિકારો પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે 1 મેના રોજ આંતરરાષ્ટ્રીય મજૂર દિવસની ઉજવણી કરવામાં આવે છે. જાણો ઇતિહાસની તવારીખમાં (1 May history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…