હરિવંદના કોલેજના આંગણે FY M.COM ના વિદ્યાર્થીઓનો આ પહેલો દિવસ હતો. સર્વેનું ભારતીય સંસ્કૃતિ તથા પરંપરા અનુસાર કુમકુમ અક્ષતથી સ્વાગત કરવામાં આવ્યું હતું. નવા વિદ્યાર્થીઓ માટે યોજાયેલ ઓરિએન્ટેશન પ્રોગ્રામના પ્રથમ દિવસે મુખ્ય મહેમાન તરીકે Mr. Kaushal Thakar હાજર રહ્યા હતા.
ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓમાં આ નવી શરૂઆતનો ખાસ ઉમંગ જોવા મળ્યો હતો.