તારીખ:19/10/2023 ને બુધવાર ના રોજ રાજકોટ(ટ્રાફિક) પોલીસ A.C.P જે.બી.ગઢવી સર, EX R.T.O જે.બી.શાહ. સર તથા R.T.O ઇન્સપેક્ટર કેતનભાઇ ખપેટ સરનાં માર્ગદર્શન હેઠળ ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં B.ed, BCA તથા law ડિપાર્ટમેન્ટનાં તમામ સ્ટાફ મિત્રો તથા તમામ વિધાર્થીઓએ ભાગ લીધેલ હતો.