2
0
6
હરિવંદના કોલેજ ખાતે ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓ માટે થેલેસેમિયા કેમ્પ તથા હિમોગ્લોબીન ચેક અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓના શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય માટે પણ સંસ્થા હંમેશા કાર્યરત છે અને રહેશે.