હરિવંદના કોલેજ દ્વારા કોલેજની દીકરીઓ માટે 26 ફેબ્રુઆરીના રોજ ખેલ મહોત્સવનું આયોજન રેસકોર્સ ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું હતું. જેમાં દીકરીઓ જે નાનપણમાં રમતો રમતી તેની યાદ તાજી કરવા અલગ -અલગ 10 રમતો (ગેમ) રમાડવામાં આવી હતી. આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ
ડો.નિલામ્બરીબેન દવે,
ડૉ. રાજેશ્રીબેન ડોડીયા તથા
ડૉ. કૃપાબેન ચૌહાણની ખાસ ઉપસ્થિતિ રહી હતી..