2
0
6
હરિવંદના લો કોલેજ દ્વારા કાયદાના વિદ્યાર્થીઓ *દસ્તાવેજ નોંધણી* ની પ્રક્રિયાથી માહિતગાર થઇ શકે તે હેતુથી સબ-રજિસ્ટ્રાર કચેરીની મુલાકાતનું આયોજન કરાયેલ હતું.
હરિવંદના લો કોલેજ દ્વારા ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની મુલાકાત લેવામાં આવી હતી.