Year of Establishment

2

0

0

6

Current Event
Logo
Logo
  27/04/2024

RAMKRISHNA AXRAM VISIT B.ED STUDENT

RAJKOT

તારીખ: 20/8/2023 ને રવિવારના રોજ રામકૃષ્ણ મિશનની 125 મી વર્ષગાઠની ઉજવણી શ્રી રામકૃષ્ણ આશ્રમ- રાજકોટ દ્રારા કરવામાં આવી હતી. જેમાં એન.ઈ.પી -2020 અને મુલ્યલક્ષી શિક્ષણના સેમિનારનું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં હરિવંદના બી.એડ કોલેજના દરેક પ્રશિક્ષણાર્થી ભાઈઓ અને બહેનો તથા અધ્યાપક મિત્રોએ ઉત્સાહથી ભાગ લીધેલો હતો.