સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે કોમર્સ અને મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓએ દેશભક્તિની થીમ પર પોસ્ટર પ્રેઝન્ટેશન કર્યું હતું. અલગ અલગ કલા પ્રદર્શન સાથે એક સરસ મેસેજ મળી રહે એવા હેતુ સાથે વિદ્યાર્થીઓએ પોતાનાથી બનતા પ્રયાસો કરી પોસ્ટર્સ બનાવ્યા હતા.