હરીવંદના કી શક્તિ વંદના
અંતર્ગત ગરબા ડેકોરેશન સ્પર્ધા નું આયોજન કરેલ હતું. જેમાં
વિવિધ ડિપાર્ટમેન્ટની દીકરીઓએ ભાગ લીધેલ હતો. ગરબાનું ડેકોરેશન કલાત્મક તથા સુંદર હતું.
હરિવંદના કિ શક્તિ વંદના
આધારિત પોસ્ટર મેકિંગ સ્પર્ધામાં
માતાજીની નવરાત્રીના પ્રસંગો પરથી અનેક પ્રકારના પ્રસંગોની પ્રતિકૃતિ પોસ્ટર આધારિત
વિદ્યાર્થીઓએ પ્રદર્શિત કરી હતી
હરી વંદના કી
શક્તિ વંદના ને ઉજાગર કરવા આરતી ની થાળી ડેકોરેશન સ્પર્ધામાં વિધાર્થીઓ દરેક માતાજીની છબીને પ્રસ્તુત કરતી
આરતીની થાળીને શણગારેલી હતી.