Year of Establishment

2

0

0

6

Current Event
Logo
Logo
  27/04/2024

MEGHA DALTONS LIVE PERFOMNCES

RAJKOT

ગત તા. 28 જુલાઈ 2023 ના રોજ
ગાંધી કેરવેન-2 અંતર્ગત સૌરાષ્ટ્ર પ્રવાસે આવેલ પાર્શ્વ ગાયિકા મેઘા શ્રીરામ ડાલ્ટને હરીવંદના કોલેજ ખાતે લાઈવ પરફોર્મન્સ આપેલ હતું. આ કાર્યક્રમની અંદર ડો. અનામિક શાહ ( પૂર્વ વી.સી. ગુજરાત વિદ્યાપીઠ) અને શ્રી સંજયભાઈ (પ્રમુખ, વિશ્વગ્રામ ટ્રસ્ટ- મહેસાણા) ઉપસ્થિત રહ્યા હતા.


We are very much proud to share that Dada Saheb Phalke awardee Megha Dalton is coming to our college for her signature event 'Gandhi Gaan'. We will get a golden opportunity to listen to her on Friday, 28th July.