2
0
6
હરિવંદના કોલેજના LLB માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે તા. ૨૩/૦૨/૨૦૨૪ના રોજ શૈક્ષણિક પ્રવાસનું આયોજન અમદાવાદ ખાતે લીગલ એઈડ ક્લિનિક, ગુજરાત હાઈકોર્ટ તથા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ઓફિસે કરવામાં આવેલ હતું