Year of Establishment

2

0

0

6

Current Event Registration
Logo
Logo
  09/10/2024

कलारूपेण संस्थिता (RESIN ART)

Harivandana College Rajkot

હરિવંદના કોલેજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કંઇક અલગ રીતે 'હરિવંદના કી શક્તિવંદના' ની ઉજવણી કરવામાં આવી રહી છે. હરિવંદના કોલેજમાં અભ્યાસ કરતી ગર્લ્સ માટે આ નવરાત્રી દરમિયાન 4 અલગ અલગ વર્કશોપનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના દ્વારા દીકરીઓ આ સમગ્ર કલાઓ શીખીને આત્મનિર્ભર થઈ શકે. આ વર્કશોપમાં રેઝીન આર્ટ, મડ મીરર આર્ટ, કલે ટેક્ષ્ચર, અને હેન્ડ કાસ્ટીંગ એન્ડ જ્યુલરી મેકિંગ જેવા વર્કશોપ દ્વારા Earn While Learn ના સિદ્ધાંતને સાર્થક કરવામાં આવ્યો છે.

Registration