We Harivandana College, invite everyone of Saurashtra and want a highly paid job, can come to this Job Fair and be a part of Rajkot's biggest job fair.
We Harivandana College, want more and more people to get maximum benefit and satisfactory job from this.
Venue: Harivandana College
Date : 16 March, 2024 Thursday
To register yourself go through this link.
weconnect.harivandana.in
પ્રિય વિદ્યાર્થીઓ,
હરિવંદના કોલેજ દ્વારા ૧૬ માર્ચ, ૨૦૨૪ ના રોજ મોટા પાયે Job Fair- 2024 નું આયોજન થવા જઈ રહ્યું છે.
સરવાળે ૧૦૦ થી વધુ પ્રતિષ્ઠિત કંપનીઝ હરિવંદના કોલેજના કેમ્પસ પર આવી રહી છે. આ જોબ ફેર સૌરાષ્ટ્રના તમામ વિદ્યાર્થીઓ માટે ઓપન રહેશે.
આ લિંક દ્વારા આપ રજીસ્ટ્રેશન કરી શકશો - weconnect.harivandana.in
તારીખ: ૧૬ માર્ચ, ૨૦૨૪
સમય: સવારે ૯:૦૦ થી બપોરે ૪:૦૦ વાગ્યા સુધી
સ્થળ: હરિવંદના કોલેજ, રાજકોટ
સંપર્ક: ડૉ. અશ્વિન રાઠોડ
મો. નં. - 9426980844
સંપર્ક: ડૉ. વિશાલ વસા
મો. નં. - 9033355789