Year of Establishment

2

0

0

6

Current Event
Logo
Logo
  01/05/2024

GPBS

RAJKOT

સરદારધામ દ્વારા આયોજિત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટમાં હરિવંદના કોલેજના આશરે 100 વિદ્યાર્થીઓ સ્વયંસેવક તરીકે જોડાયા હતા. આ પ્રવૃત્તિ તેઓ માટે સંપૂર્ણપણે જ્ઞાનવર્ધક રહી હતી. આ ભવ્યાતિભવ્ય આયોજનનો જ એક નાનકડો ભાગ બનીને સૌ વિદ્યાર્થીઓ ગૌરવાન્વિત થયા હતા.