Year of Establishment

2

0

0

6

Current Event
Logo
Logo
  27/04/2024

EYE DONATION AWARNESS PROGRAM

RAJKOT

હરિવંદનાં કોલેજ દ્વારા *"Cheers For Charity"* અંતર્ગત *"Eye Donation Awareness Program-2023"*
નાં જનજાગૃતિ અભિયાન હરિવંદનાં કોલેજ દ્વારા *"Cheers For Charity"* અંતર્ગત *"Eye Donation Awareness Program-2023"*
નાં જનજાગૃતિ અભિયાન કોમર્સ એન્ડ મેનેજમેન્ટ વિભાગના BBA SEM-5 નાં વિદ્યાર્થીઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થીઓ એ દરેક ક્લાસમાં જઈને "નેત્રદાન મહાદાન" અંગે સમજૂતી આપી, PPT અને પોસ્ટર પ્રેઝન્ટેશન કર્યું...
આ સમગ્ર કાર્યક્રમ યુવા કેમ્પસ ડિરેક્ટર ડૉ. સર્વેસ્વરભાઈ ચૌહાણ અને વિભાગીય વડા ડૉ.વિશાલભાઈ વસા નાં માર્ગદર્શન હેઠળ પ્રો. દેવજી સાંખટ અને યાસીન વિક્યાણી એ જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે વિધાર્થીઓ ને પ્રમાણપત્ર અને પ્રોત્સાહિત ઈનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.S