30/01/2023 ના રોજ હરિવંદના કોલેજ ખાતે બડિંગ સાયન્ટિસ્ટ -4 નેશનલ લેવલ કોન્ફરન્સ માં ડો.ડોક્ટર ભરતભાઈ બોઘરા ( પ્રદેશ ઉપાધ્યક્ષ, ભાજપા ગુજરાત, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી. કે.ડી.પરવાડીયા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ) એ હાજરી આપી હતી અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. સાથોસાથ કાર્યક્રમના અંતે વિજેતા વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા હતા.