Adolescent Age Group Problems And Solutions Vaccines In Adolescence Life Style Modification
Rajkot
31/01/2025 ના રોજ હરિ વંદના કોલેજ ખાતે Dr. Purvi ben Aghera(gynaecologist) નો Expert talk નું આયોજન કરવામાં આવેલું હતું જેમાં Adolescent age group problems & solution, vaccines in adolescence & Life style modification વિશે માહિતી આપવામાં આવી.