T.Y. B.Sc. અને M.Sc. chemistry ના વિદ્યાર્થીઓ માટે ૨૯/૦૨/૨૦૨૪ ના રોજ અમદાવાદમાં ફાર્મા કંપની અને analytical laboratory ની મુલાકાત લીધી હતી. જેમાં (૧) hetero analytical solution LLP (૨) aarmed biosciences pvt.Ltd. (૩) SG health care (૪) zasya life sciences ની મુલાકાત લીધી હતી જેમાં વિદ્યાર્થીઓએ drug formulation plant, R and D lab. અને Q.C. lab. વિશે માહિતી મેળવી..