Harivandana College Non Academic Event


BOOK  REVIEW  COMPETITION - 2024

 

પ્રિય વિદ્યાર્થી મિત્રો,Harivandana College Rajkot દ્વારા તારીખ 05.01.2024 નાં રોજ

બુક રિવ્યૂ સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ છે જેમાં આપની મનપસંદ બુક પર રિવ્યૂ આપી શકો છો..

રિવ્યૂ ગુજરાતી, હિન્દી કે અંગ્રેજી ભાષામાં આપી શકાય છે, તેમજ લેખિત તેમજ મૌખિક આપી શકો છો...

Training and placement cell

organize one day training session about

TRAINING AND PLACEMENT CELL

for those students who are registered in weconnect application. 
This training session is only for last year student.

VOTER ID REGISTRATION DRIVE

હરિવંદના કોલેજમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ માટે થઈને સરકારશ્રી દ્વારા ૧/૧/૨૦૨૪ ના રોજ જેમના 18 વર્ષ પૂર્ણ થતાં હોય એવા અને જેના ૧૮ વર્ષ પુર્ણ થઈ ગયેલ હોય પણ હજુ સુધી મતદાર યાદી માં નામ નોંધણી કરેલ નથી એવા બધાજ વિદ્યાર્થીઓ માટે મતદાર યાદીમાં નામ નોંધણી કરાવવા માટેની એક કેમ્પ નું.આયોજન ૫/૧૨/૨૦૨૩ મંગળવારના રોજ સવારે 10:30 કલાકે રાખેલ છે જેમાં ઈચ્છુક વિદ્યાર્થીઓએ પોતાનું નામ રજીસ્ટ્રેશન આપેલ લિંક માં કરવું ફરજિયાત છે

STARTUP & INNOVATION CELL 

Harivandana College provides platform and launchpad for new startups and innovative ideas under The Student Startup and

Innovation Policy (SSIP) by the Government of Gujarat to support student innovation and entrepreneurship.

The policy aims to create an environment for students to develop their ideas and creativity.

STUDENT REGISTRATION ALL DEPARTMENT 

Cheers for Charity  Activity-2

હરિવંદના કૉલેજ દ્વારા પ્લાસ્ટિક ની બોટલ માંથી પક્ષી ની ચણ માટે ના ફેડર બનાવમાં આવ્યા .

Cheers for Charity 

Activity-2

હરિવંદના કૉલેજ દ્વારા પ્લાસ્ટિક ની બોટલ માંથી પક્ષી ની ચણ માટે ના ફેડર બનાવમાં આવ્યા .

EYE DONATION AWARENESS PROGRAMM-2023 

"વેલકમ ફંક્શન- 2023"

હરિવંદના કોલેજ રાજકોટ દ્વારા આગામી તારીખ 3-8-2023 ના રોજ "વેલકમ ફંક્શન- 2023" નું આયોજન કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમ આવવા ઈચ્છુક દરેક વિદ્યાર્થીઓ માટે તા. 27-07-2023 થી  રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવેલ છે.

થેલેસેમિયા ટેસ્ટ

હરિવંદના કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા દરેક ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ માટે થઈને કોલેજ દ્વારા થેલેસેમિયા જાગૃતિ અને થેલેસેમિયા ટેસ્ટ કાર્યક્રમનો આયોજન કરવામાં આવેલ છે જેના ભાગરૂપે 31/7/2023 ને સોમવાર ના સવારે ૯.૦૦ વાગ્યા થી ટેસ્ટ માટે વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.

Cheers for Charity 

Activity-1

ચોમાસા દરમિયાન ભેજવાળા વાતાવરણને કારણે ઘણા બધા પક્ષીઓ તથા નાના જીવોને ખોરાક મેળવવામાં ખૂબ જ મુશ્કેલી પડતી હોય છે. તો તમે પણ આ પ્રકારની પ્રવૃત્તિ કરી તેમના ખોરાક માટેની વ્યવસ્થા કરી શકો છો.

હરિવંદના કોલેજ રાજકોટની જનતાને અપીલ કરે છે કે તમારા આસપાસના વિસ્તારમાં પણ આવી સેવાકીય પ્રવૃત્તિ કરી તેનો ફોટો પાડી 9978155555 નંબર પર તમારા નામ અને વિસ્તારના નામ સાથે whatsapp કરો

Harivandana College Celebrate Nature Conclave As per of extra curricular activity, college has organised Conclave Along with non academic development, conclave event has objective to provide holistic development in skills, personality and social development of learners. As a part of extra-curricular activity Student of UG and PG Courses like B.Sc., B.Com., B. Sc. (IT), BCA, BBA, M. Sc., M. Sc. (IT) and all branches have visited Vrundavan Farm along with their faculties between 9 AM to 4 PM on 10th July to 18th July 2023 respectively. It was a one-day trip where various activities are performed like swimming, zumba, playing games and discussions took place on career and personal – social development. The purpose of this field visit was to unfold the inner skills. This also helped in reducing the gap between learners and teachers. The students have enjoyed various physical, mental, socializing activities and had food together. The Indian notion of being together, living together and growing together are executed with help of all stakeholders of Harivandana family. The college management has arranged the facility of transportation for all students and staff. It is believed that overall development of girls will build a strong and better society.

SCIENCE DEPARTMENT ALL STUDENTS 

One day picnic (Dwarka- shivrajpur beach)

Saturday 25/2/2023

Departure From Rajkot

Early morning 1 a.m

Brekfast, lunch and travel fees, entry fee includes

850/- Per student

For registration contact Sagar sir(principal office)

Registration date:-

21/2/2023 to 23/2/2023

Registration Time:-

Morning 

11 a.m to12a.m

Afternoon

3 pm to 4 pm.

Not :- 

picnic fees compulsory for registration

 

હરિવંદના કોલેજના આંગણે 'હરિવંદના કા રાજા ' પધારી ચૂક્યા છે. આજ રોજ, ગણેશ ચતુર્થીના પાવન પર્વ પર શ્રી ગણેશ ભગવાનનું વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું. આપણી પ્રણાલીને અનુસરતા, ગણપતિ મહારાજનું સ્થાપન અને પૂજા કરવામાં આવી હતી. ભક્તિભાવથી ભરપૂર વાતાવરણમાં 'હરિવંદના કા રાજા' ની લાઈવ આરતી કરવામાં આવી હતી. આજના મોદકના પ્રસાદ જેવી મીઠાશ સૌના જીવનમાં જળવાઈ રહે તેવી શ્રી ગજાનન ગણપતિ મહારાજને પ્રાર્થના.

 

Begging of Ganesh Utsav 2k21 "Harivandana Ka Raja" at Harivandana College Rajkot

તા. 16-10-2021ના રોજ હરિવંદના કૉલેજ દ્વારા કોલેજની દિકરી માટે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગરબા ડેકોરેશન, ફેન્સીડ્રેસ તથા રાસ-ગરબાની સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. જે કોલેજની દિકરીઓ એ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો અને વિજેતા દિકરીઓને વિવિધ ઈનામો આપીને પ્રોત્સાહન કરવામાં આવી હતી

Freshers Party Of M.Sc. (Chemistry) Department.

આજ રોજ લાઇફ સંસ્થા દ્વારા થેલેસેમિયા ટેસ્ટ કરવામાં આવ્યા. જેમાં હરિવંદના કોલેજ ના 512 વિધાર્થીએ ટેસ્ટ કરાવી આ આયોજન ને સફળ બનાવ્યું. જેમાં રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનીત ડો. રવિ ધાનાણી સાહેબ એ હાજરી આપી

 

તા. ૦૯/૦૩/૨૦૨૨ના રોજ હરિવંદના કોલેજ દ્વારા Information And Technology Departmentના વિદ્યાર્થીઓ માટે ફેરવેલ ઇવેન્ટ 'Dasvidaniya-2022 लम्हों का कारवां' નું ભવ્ય આયોજન ડિલાઈટ પાર્ટીપ્લોટ ખાતે કરવામાં આવેલ હતું. જે અંતર્ગત Third Year I.T. &  B.B.A. & B.Com. &  B.Sc. અને Second Year M.Sc.  ના વિદ્યાર્થીઓનું સ્વાગત કરાયું હતું. ત્યારબાદ વિવિધ રંગારંગ કાર્યક્રમો જેવા કે ડ્રામા, ડાન્સ તેમજ સોન્ગ પરફોર્મન્સ યોજાયા હતાં. સ્થળ પર તૈયાર કરવામાં આવેલ વિવધ ફોટોગ્રાફી પોઇન્ટ અને સેલ્ફીઝોન પર ફોટોગ્રાફ વગેરે પાડી વિદ્યાર્થીઓએ ખૂબ આનંદ માણ્યો હતો. ઇવેન્ટના અંતમાં વિદ્યાર્થીઓને ગ્રુપ ફોટોફ્રેમ તેમજ એવોર્ડ અને સર્ટિફિકેટ એનાયત કરી સુંદર વિદાય આપવામાં આવી હતી. આ સમગ્ર સમારંભ અને કોલેજ અંગે દરેક વિદ્યાર્થીઓના હકારાત્મક અને ભાવનાત્મક રીવ્યુ મળેલ હતાં, જે માટે આયોજકો હર્ષ અને સંતોષની લાગણી અનુભવે છે

વૈશ્વિક સ્તરે ૮ માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ ખાસ કરીને મહિલાઓના સન્માન-સત્કાર માટે છે. આપણી હરિવંદના કોલેજ, કે જ્યાં, હર એક દિવસ દીકરીઓ માટે મહિલા દિવસની જેમ જ ઉજવાય છે જેની એક નાનકડી ઝલક અહીં હરિવંદના કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલ છે

ગત તારીખ ૧૬ માર્ચ, ૨૦૨૨ ના રોજ Commerce and Management ડિપાર્ટમેન્ટ દ્વારા ComBat - 2022 નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ રસ્સા-ખેંચ, રૂમાલ ઝપટ્ટા, કોથળા દોડ, નોક ડાઉન (KNOCK DOWN), બુલ્સ આય (BULL'S EYE), લીંબુ ચમચી, માઈન્ડ યોર સ્ટેપ્સ (Mind Your Steps) , ત્રીપગી દોડ, બેક ટુ બચપન, સંગીત ખુરશી વગેરે જેવી રમતો રમી હતી. આ રમતો રમતા રમતા સૌ કોઈએ પોતાના બચપનને વાગોળ્યું હતું

 

હરિવંદના કોલેજ ખાતે તારીખ 23-4-2022 ના રોજ વર્લ્ડ બુક ડે નિમિત્તે બુક ટૉક અને બુક રીવ્યુ કોમ્પીટેશન નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય વક્તા તરીકે ઉન્નતીબેન જાની ઉપસ્થિત રહ્યા હતા. કોલેજના વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

ગત તા. ૧૬.૩.૨૦૨૨ ના રોજ હરિવાંદના કોલેજ સાયન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા  ज्ञान क्रीड़ा  २०२२ નું આયોજન કરવામાં આવેલ હતું જેમા દરેક વિદ્યાર્થીઓએ ઉત્સાહ ભેર ભાગ લીધેલ હતો.

આ કાર્યક્રમની શુભશરૂઆત બધા કેપ્ટન ની હાજરી માં મશાલ થી પ્રજ્વલિત કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ સ્પીચ અને તલવાર રાસ જેવા સંસ્કૃતિક કાર્યક્રમ વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.

ત્યારબાદ સાપ સીડી, તિક ટેક ટોક, ફ્રીઝ ગેમ, ક્વિઝ, મુઝિકલ ચેર, રૂમલ રમત, ટ્રેઝર હંટ અને ઓપન માઈક જેવી સ્પર્ધાઓ શરૂ કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે વિજેતા વિદ્યાર્થીઓને ઈનામ આપી સન્માન કરવામાં આવ્યુ હતું

Harivnandana College created a world record by creating 1500+ organic Shiva Lingas from various Seed Balls like Neem, karanj, Gulmahor, Rain trees, etc. World Records of India considered this activity and certified the same.  

Ganesh Mahotsav 2019 is organized by Harivandana College on Dates: 02/09/2018 to 11/09/2018 at Harivandana College.

Moral quest is organized by harivandana college, Rajkot.

The first-year students who got admission in the academic year 2019-20, WELCOME FUNCTION-2019. The title of this is HARIVANDANA KI SAHIDVANDANA. 

Harivandana College Organized Farewell - 2019 for Last Year Students on 06/03/2019 to 08/03/2019 at Basant Bahar Resort.

Harivandana College Organized Inter Class Cricket Tournament 2019 on 31/01/2019 to 04/02/2019.

Harivandana College Organized Day Celebration on 24/12/2018 to 31/12/2018.

Harivandana College Organized Annual Sports Day for Girls on 02/02/2019.

Harivandana College women cell organized FASHIONISTA 2019 on a theme of "Unity in Diversity" at Arvindbhai Maniar Hall on Date: 01/02/2019. 110+ Girls from all departments participated in the event. Dr. Sangitaben Pandit. Lighting the lamp other renowned ladies like Gayatriba Vaghela gave presence and motivated the girls.

Ganesh Mahotsav 2018 is organized by Harivandana College on Date: 13/09/2018 to 23/09/2018 at Harivandana College.

Stage Performane "Talent SHOW 2018" is organized by Harivandana College, to improve the talent skill of students. A student can participate in Stage Perfoemance "Talent SHOW 2018" Date is 23/07/2018 at Harivandana College.

"Fireless Cooking Competition" was organized in which "Tatva Naturopathy Institute" Director Dr. Rashilaben Patel was a pioneer. Many students have participated in this competition and performed cooking activity very well. all winner students were appreciated by the management of Harivandana College.

The first year students who got admission in the academic year 2018-19, WELCOME FUNCTION-2018,  organized at the Hemugadhvi Hall, on this occasion, Expert talk of JAY VASAVADA on "Kuch Naya Ho Jaaye?" and APURVAMUNI SWAMIJI on "Power of Personality" were organized on the occasion. The existing students were performed in various cultural events and give warm welcome to new students. 

Harivandana College women cell organized FASHIONISTA 2018 on a theme of "Traditional Wear" at Arvindbhai Maniar Hall on Date: 27/01/2018. 110 Girls from all departments participated in the event. Dr. Darshitaben Shah, Dy. mayor of RMC. Lighting the lamp other renowned ladies like Gayatriba Vaghela, PSI Dodiya etc. gave presence and motivated the girls.

Harivandana College Academic Event


SHAPING THE FUTURE - IT WILL HELP THE STUDENTS FOR THEIR CAREER ADVANCEMENT AND GIVE AN INTLLECTUAL KNOWLEDGE FOR THEIR CARRER ADVANCEMENT.

LITERATURE & LIBARY COMMITTEE

ORGANIZE

BOOK TALK ON  HAMLET BY WILLIAM SHAKESPEARE

SPEAKER (DR).HIREN VACHHANI

GPBS 2024 Desh Ka Expo - EARN WHILE LEARN PROGRAM ONLYFOR BOY'S STUDENT

અંતર્ગત હરિવંદના કોલેજ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈ ઓ માટે...

🚀 Chance to Join As A Volunteer (BOY'S)

👉 તારીખ - ૭,૮,૯,૧૦ જાન્યુઆરી ૨૦૨૪ 
👉 સમય : સવારે ૮:૦૦ થી સાંજના ૭:૦૦

GPBS EXPO તરફથી આપવામાં આવશે
Stipend - 1400INR
Dress Code - 2 Tsirt 
Certificate

World Computer Literacy Day

"Join our fraud awareness seminar led by an expert! Learn practical tips to protect

yourself from scams and make informed decisions in simple, easy-to-understand sessions."

Limited 200 seats only...

Expert Talk

On

 "We Connect"

By DR.Hiren Raval

INDIAN STOCK MARKET OPERATION 

BY

Dr.DEVENDRA KHAKHADIA

TECH CANVAS-2023

"Experience the brilliance of Canvas 2023, an innovative Dogital Poster Presentation Event where the stage is set for students across all three academic years to showcase their presentation prowess. With a blend of digital finesse and visual impact, participants will delve into their unique subjects, captivating judges and audience alike. As the final round unfolds, the synergy of ideas between first, second, and third-year students promises an exhilarating showcase of talent and knowledge."

EXPERT TALK

ON

EVOLUTIONS  OF ENTREPRENEURSHIP

BY

Mr.Rakesh Vaghasiya

SAVINGS VS. INVESTMENT

Expert Session for commerce and management students by Mr. Auroanand Kotecha (Authorised Mutual Fund Distributor & Joint MD of Clarity Finvest)

A young age entrepreneur and investment mentor who deals with mutual funds and other investment avenues.

Who' an Idiot?

This is an Expert session on Savings+ Investment.

How can we effectively Plan our personal finance is communicated in this session with practical examples

Supply chain management

 

 Topic is related to E-Commerce. E -commerce means electronic commerce which use is increased day by day. Online shopping through E-commerce it's impotannce and Uses are cover in this Topic.

PROF.KOMAL SUCHAK - EXPERT TALK

JUNIOR CHAMBER INTERNATIONAL-EXPERT TALK

An Expert Talk by Mr. JFS M K KARTHIKEYAN who is NATIONAL PRESIDENT from JUNIOUR CHAMBER INTERNATIONAL which is a worldwide federation of young leaders and entrepreneurs  with nearly lakhs of active members. This talk will help students to explore their knowledge and upliftment their career goals in coming days.

 

l

Celebration of Teachers Day in Science Department of Harivandana College

તા. 22 માર્ચ 2022ના રોજ Computer Science (IT Department) દ્વારા DHISHNA 2022નું આયોજન કરવામાં આવેલ હતું. જેના અંતર્ગત વિવિધ એકેડેમિક ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવેલ હતું. મનુષ્યની બુદ્ધિમતા જ્યારે સતકર્મ માટે ઉપયોગ થાય ત્યારે વિવિધ આવિષ્કારોનો જન્મ થાય છે, જે આપણા જીવનને સરળ બનાવે છે. કાર્યક્રમના નામ DHISHNAને સાકાર કરતા FY અને SYના વિદ્યાર્થીઓએ જોશ અને ઉત્સાહ સાથે ટેક્નોલોજીની કલ-આજ ઔર કલ બતાવી હતી. કોમ્પ્યુટરના વિવિધ હાર્ડવેર્સનું લાઈવ પ્રેઝન્ટેશન અને પોસ્ટર દ્વારા મુલાકાતે આવેલા કોમર્સ, સાઇન્સ અને અન્ય ડિપાર્ટમેન્ટના મુલાકાતીઓને સરળ ભાષામાં સમજણ આપવામાં આવી હતી. જેમાં વિવિધ એપ્લિકેશનના ડેમોઝ, નેટવર્કિંગ, વર્ચ્યુઅલ રિયાલિટી, ગેમીંગ, vfx એનિમેશન, સ્માર્ટ ગેજેટ્સ, સ્માર્ટ કાર ડિલપ્લે જેવી ટેકનોલોજીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સાથે જ આ કાર્યક્રમમાં મનોરંજન અર્થે વિવિધ ગેમ્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પીનબોલ, હાઇડ્રોલીક પઝલ, મેજીક ઇઝ લોજીક જેવી વિવિધ ગેમ્સનું આયોજન હતું. DHISHNA2022 ને સફળ બનાવવામાં વિવિધ કંપનીઓએ જેમકે MG RAJKOT, ARENA ANIMATION, અને UMIYA MOBILEએ પોતાની ટેકનોલોજીના ડિસ્પ્લે રાખ્યા હતા.
યુવાનોમાં અને યુવાનોના પ્રિય એવા કોલેજના કેમ્પસ ડાયરેકટર શ્રી સર્વેશ્વરભાઈ ચૌહાણે કાર્યક્રમની ઓપનિંગ સેરેમનીમાં હાજરી આપી અને કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો. આ સાથે જ પાર્ટીસીપેન્ટ્સનો ઉત્સાહ વધારવા સ્ટેટેસ્ટીક ડિપાર્ટમેન્ટના હેડ શ્રી પ્રો. ડો. કિશોર આટકોટિયાએ શુભેચ્છા મુલાકાત લીધેલી હતી. IT સ્ટાફના હેડ ડો. અશ્વિન રાઠોડ તેમજ સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થીઓની સતત મહેનત DHISHNA 2022ને શક્ય બનાવી હતી. આ સાથે જ કાર્યક્રમના અંતે તમામ પાર્ટીસીપેન્ટ્સએ ગરબા અને રાસ લઈ અને ઇવેન્ટની ભક્તિમય પૂર્ણાહુતિ કરી હતી

Harivandana college, Rajkot organized a one-day seminar on QSAR & IPR for (M.Sc., Chemistry) Sem.-4 students of Harivandana college, H.N.Shukla college & T. N. Rao College on Saturday, 16th March 2019 at NFDD Hall, Saurashtra University, Rajkot. 
Dr. Pratik Ambasna, (Assistant Professor, M&N Virani Science College, Rajkot) talked about the underlying concepts of the topic which benefited the research aspirants in multiple ways. 
Along with students, such dignitaries like Dr. Girish Bhimani (Other than Dean, Saurashtra University), Dr. Maheshbhai Chauhan, Chairman, Harivandana College Rajkot, Dr. K. D. Ladva ( Principal, M & N Virani Science College Rajkot) remained present.

Electronic gadgets are an inseparable part of our daily life. Every year our college organizes Hardware Fair, where the students of IT department can showcase their valuable technological insights, with the help of latest gadgets and devices. This event was entitled as ‘Hardware Fair 2018’ and it was organized on 8th February of 2019.

A Grand Success of Manifest 2019 an initiative by Management & Commerce department of Harivandana College.
A precious presence of Dr. Mahesh Chauhan, Dr. Abhaybhai Raja and Mr. Jatinbhai Vekariya lighten the event. More than 350+ participants had enrolled for the event and learned many management tactics. 
Dr. Abhaybhai Raja had teach Business fundamental and steps to get success in business World. 
The whole event was managed by the Department Head Prof. Vishal P Vasa and staff members.

From last two consecutive years Harivandana College, Rajkot has been organizing Budding Scientist- A National Conference on different branches of Science. Considering the phenomenal response received from the entire academic, this year too the institution organized Budding Scientist-3: A National Conference on Heuristic Sciences

In this two days programme, Hands-on workshops were carried out on different sciences by the experts in respective fields wherein more than 200 students were benefited with the practical exposure of different subjects. On the second day, national level Oral, Model and Poster competitions were held wherein students from different institutes from different regions took part. Along with that, An exclusive award was launched this year under the title The Budding Scientist Award

Valedictory Function and Prize Distribution Ceremony was performed as a concluding part of the event. Dr. A.K. Goel ( Head, Bioprocess Technology Division, DRDE, Gwalior) graced the function as Key Note Speaker, along with him, Dr. Girish Bhimani, (Director, IQAC, Science Faculty), Dr. Natubhai Chauhal (Principal, Harivandana College, Science Division) and Dr. Ashwinbhai Rathod (Principal, Harivandana College, Computer Science Division) also graced the stage.

In his Key Note address Dr. A.K. Goel spoke on Microbes: Our Invisible Friends or Weapons of Global Threat and emphasized the students to learn Sciences as a way of life and living rather than studying them as subjects and he remarked that one should not only learn any kind of Science but must assimilate it. The function ended with thanksgiving by Dr. Sarveshwar Chauhan (Campus Director, Harivandana College, Rajkot)

B.Sc. Chemistry Department organized Chemshow-2 on 03/01/2018 at Harivandana College 

Bridge Course
Professional Communication
And Soft Skill Development

Rules & Regulations
(1) Registration fees Rs. 500 /- per student. (Pay to the college).
(2) Corse Starting Date: 12.04.2018 to 04.05.2018 (Daily 2 Hours).
(3) Daily timing 10:00 to 12:00 AM.
(4) Litho material provided by Harivandana College.
(5) Attendance & regularity must require during the course.
(6) A practical aspect of study covered in the course.
(7) 2 Expert lectures will be organized in the course.
(8) A certificate will be given as complete the course.
(9) Professional behavior & discipline must be followed by students.

Harivandana College Organized Hardware Fair 2017 on 28/12/2017.

A Grand Success of Manifest 2018 an initiative by Management & Commerce department of Harivandana College.
A precious presence of Dr. Mahesh Chauhan and Mr. Yogeshbhai Poojara lighten the event. More than 400 participants had enrolled for the event and learned many management tactics. 
Mr. Yogeshbhai Poojara had teach Business fundamental and steps to get success in business World. 
The whole event was managed by the Department Head Prof. Vishal P Vasa and staff members.

Budding Scientist-2 National Conference is organized by Harivandana College, to improve the science skill of students. A student can participate in Poster Presentation, Oral Presentation, and Model Presentation. Budding Scientist National Conference date is 04/02/2018 at Harivandana College. The student should register their name online with this web, all details are important.

This seminar is organized by Harivandana College, to improve the speaking skill of students. Student can choose their subject of Motivational Seminar Competition, and they can give their presentation by ppt or speaking. competition date is 19/12/2017 at Seminar Hall of Harivandana College. Student should regester their name online with this web, all details are important.

Rules :-   

1) Time of competition will be 10:00 am to 04:00 pm.

2) Time duration of competition will be 10 to 15 min.

3) Last date of the regestration is 16/12/2017.

4) All participent should submit their subject/topic of seminar.